Description
Maths and Reasoning Book by Bharat Academy:
Maths & Reasoning Book 2019
લેખક ::: હમીર રાઠોડ
પ્રકાશન ::: ભારત અકાદમી
ગણિત અને રીઝનીંગ ના અગત્યના પોઇંટસ ની સાથે તલાટે મંત્રી અને જૂનીયર ક્લાર્ક પરીક્ષાના જુના પ્રશ્ન પેપરો.
ગુજરાત સરકાર દ્વારા લેવાતી તમામ ભરતી પરિક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી છે.
આ બુક તમામ સ્પર્ધાત્મક પરિક્ષાઓ માં ઉપયોગી છે.
આ બુક માં કયા કયા મુદ્દાઓ આવરી લીધેલ છે તે જોવા માટે અનુક્રમણિકા ની ઇમેજ મૂકેલ છે.
- બુકની કિમત રૂ. ૨૯૦
- ડીસ્કાઉન્ટ રૂ. ૩૦ (11 %)
- નેટ ઓનલાઇન ખરીદ કિંમત રૂ. ૨૬૦
- ઓનલાઇન ખરીદી પર કુરીયર ચાર્જ ફ્રી રહેશે.
Abhay Chauhan –
Best Book Of Maths.. Ever.. Reasoning..and Maths Fullly Included And Lots Of Exercise Also…
ajr2826 –
Good book
Kanji Ratadiya –
Best book for maths ever…And
Whole details in Short with examples…Very nice method….
Dashrath rajput Jetda –
Best maths book ,me bdhi book joi pn aa book bdha thi alag che ,,must che , thanks,ane aa website pr thi j aa book kharidi hti,, 4 divash ma mne book ghare mali gyi ,, thankyou